Ticker

6/recent/ticker-posts

SEB Std 6 CET 2025 | Apply Online-Exam Date-Syllabus-Material @ sebexam.org

SEB Std 6 Common Entrance Test - CET 2025| Exam Date-Syllabus-Material @ sebexam.org


Related Topics:
SEB Std 6 CET Apply Online 2025
SEB Std 6 CET Exam Date 2025
SEB Std 6 CET Syllabus
SEB Std 6 CET Exam Papers & Solutions
SEB Std 6 CET Material

SEB Std 6 CET | Apply Online-Exam Date-Syllabus-Material @ sebexam.org
CET 2025 Exam

6 થી 12 ના શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત નિઃશુલ્ક શિક્ષણ માટેની અમૂલ્ય તક ધોરણ 6 માટે Common Entrance Test (કોમન પ્રવેશ પરીક્ષા)



જ્ઞાનસેતુ યોજના માહિતીClick Here

ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક સત્ર 2023-24 થી મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) ના મેરીટના આધારે નીચે મુજબની શાળાઓની સ્કોલરશીપ યોજના શરૂ થયેલ છે.

આ શાળાઓમાં ગુજરાત રાજ્યના સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડીઝીટલ ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓથી સજ્જ ભવિષ્યલક્ષી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે.

  • જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કુલ્સ
  • જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્શિયલ સ્કુલ્સ
  • રક્ષાશક્તિ સ્કુલ્સ

વર્ષ 2025-26 થી ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની શાળાઓ એટલે કે એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ અને સૈનિક શાળામાં પણ આ જ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં મેરીટમાં સમાવેશ થયેલ આદિજાતિ વિદ્યાર્થીઓને ધોરણ 6 માં પ્રવેશ આપવામાં આવનાર છે. એટલે કે આ શાળાઓમાં પ્રવેશ માટે અલાયદી પરીક્ષા લેવામાં આવશે નહીં.

  • એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ
  • સૈનિક સ્કૂલ


SEB Std 6 CET (Common Entrance Exam) Apply Online @ sebexam.org


ઓનલાઇન ફોર્મ ભરવાનો સમયગાળોઃ
07/02/2025 થી 19/02/2025

સ્વ-નિર્ભર શાળાઓમાં (ખાનગી શાળાઓમાં) ધોરણ 1 થી 5 અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફક્ત રક્ષાશક્તિ સ્કૂલ (25% બેઠકો) માં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે ધોરણ 6 માં પ્રવેશ આપવામાં આવશે.



CET 2025 Apply Online: Click Here 



SEB Std 6 CET (Common Entrance Exam) Exam Date

કોમન પ્રવેશ પરીક્ષાની તારીખઃ 22/03/2025, શનિવાર

SEB Std 6 CET 2025 | Apply Online-Exam Date-Syllabus-Material @ sebexam.org
CET 2025 Exam Date

ઉક્ત જાહેરાતની વધુ વિગતો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર જોઇ શકાશે. જેની સંબંધિતોએ નોંધ લઇ 7 ફેબ્રુઆરી 2025 થી 19 ફેબ્રુઆરી 2025 સુધી ઓનલાઇન આવેદનપત્રો ભરવા જણાવવામાં આવે છે.



SEB Std 6 CET (Common Entrance Exam) Syllabus

SEB Std 6 CET 2025 | Apply Online-Exam Date-Syllabus-Material @ sebexam.org
CET 2025 Exam syllabus 

Common Entrance Test - CET | Exam Material


SEB Std 6 CET (Common Entrance Exam) Exam Papers and Solutions






SEB Std 6 CET (Common Entrance Exam) Material






SEB Std 6 CET (Common Entrance Exam) Video Material


Gujarat E-Class Youtube Channel


જ્ઞાનસેતુ યોજનામાં મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓની એપ્લીકેશન ભરવાની માર્ગદર્શિકા : Click Here 

જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ માટે ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થીઓ જાતિનો દાખલો : Click Here


વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું

રેસીડેન્શિયલ સ્કૂલ્સમાં નિવાસી છાત્રાલય, રમતગમત, કલા અને કૌશલ્ય તાલીમ, શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ અને ઉચ્ચ અધ્યાપન સામગ્રી વગેરે સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પ્રતિભાનું સંવર્ધન કરવામાં આવશે અને તેઓને કારકિર્દી માર્ગદર્શન સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવશે.

પ્રવેશ માટેની યોગ્યતાઃ
સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ 1 થી 5 નો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ 5 નો અભ્યાસ પૂર્ણ ક૨ના૨ વિદ્યાર્થીઓ ઉપરોક્ત તમામ શાળાઓમાં ધોરણ 6 માટે કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ 6 માં પ્રવેશ આપવામાં આવશે.

કયા બાળકને કેટલી શિષ્યવૃત્તિ મળશે ? વાંચો ⤵️







CET 2025 Exam FAQs:

1. What is the Full form of CET?
Ans: The Full form of CET is Common Entrance Test.

2. What is the site for online application?

3. What is the last date of online form filling?
Ans: 19/02/2025

4. How much is the entrance exam fee for CET exam?
Ans: No Fee for Exam

5. Which class students can give CET exam?
Ans: Std 5 Students can give exam.

Home Page: Click Here