Ticker

6/recent/ticker-posts

ધોરણ 10 નું પરિણામ ચેક કરો.| SMS અને WhatsApp દ્વારા મોબાઇલમાં મેળવો.

ધોરણ 10 નું પરિણામ ચેક કરો.| SMS અને WhatsApp દ્વારા મોબાઇલમાં મેળવો.

ધોરણ 10 એ વિદ્યાર્થી માટે ખૂબ જ મહત્વનું પગથિયું છે. ધોરણ 10 બાદ વિદ્યાર્થી પોતાની પરિણામના આધારે તેને જેમાં રસ રુચિ હોય તે પ્રવાહમાં પ્રવેશ મેળવે છે. વિદ્યાર્થી ધોરણ 10 નું પરિણામ ક્યારે આવશે તેની રાહ જોતા જ હોય છે. તેના આધારે જ તેને આગળ કયા પ્રવાહમાં જવું છે કે નક્કી થાય છે.


SMS દ્વારા મોબાઇલમાં મેળવો.

વિદ્યાર્થીઓ એસએમએસ દ્વારા ગુજરાત બોર્ડ 10માનું પરિણામ 2024 પણ જોઈ શકે છે. વિદ્યાર્થીઓએ SSC રોલ નંબર લખીને 56263 પર મોકલવાનો રહેશે.

GSEB SSC રિઝલ્ટ ઓનલાઈન ચેક કરો.


➡️ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાવ.

➡️ હોમ પેજ પર GSEB ગુજરાત બોર્ડ રિઝલ્ટ 2024 (ધોરણ 10) પર ક્લિક કરો.

➡️ રિઝલ્ટ ચેક કરવા માટે તમારો સીરિયલ નંબર એડ કરવાનો રહેશે.

➡️ જે બાદ સબમિટ બટન પર ક્લિક કરવાથી તમારું રિઝલ્ટ સ્ક્રીન પર જોવા મળશે. જેને ડાઉનલોડ પણ કરી શકો છો.

વોટ્સએપથી રિઝલ્ટ ચેક કરો.


⤵️ધોરણ 10 પરિણામ 2024⤵️

પોસ્ટનું નામ: ધોરણ 10 પરિણામ બાબત

બોર્ડનું નામ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ

વિદ્યાર્થીઓની સંખ્યા: 9,17,687

પરિણામનું નામ: GSEB SSC RESULT 2024

પરિણામની તારીખ: Coming Soon

વેબસાઈટ: www.gseb.org

⤵️ ધોરણ 10 ના પરિણામની PDF મેળવો. ⤵️

➡️ માત્ર એક ક્લિક પર

➡️ Screenshot લેવાની જરુર નહી પડે.

આ બોટ ને તમારો રોલ નંબર મોકલો અને પરિણામ ની PDF મેળવો, આ PDF ની Print લઈ શકો છો.

તમારો નંબર A7122384 આવી રીતે લખીને સેન્ડ કરો. અને પછી થોડી વાર રાહ જોશો એટલે pdf આવશે.




⤵️ પરિણામ કેવી રીતે જોવું વીડીયો દ્વારા સમજ ⤵️


ધોરણ 10 પરિણામ 2024 બાબત મહત્વપૂર્ણ સમાચાર

ધોરણ 10 પરિણામ બાબત મહત્વપૂર્ણ સમાચાર (GSEB SSC Result 2024 News): હમણાં ટૂંક સમય પહેલા જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ (SSC-HSC) ની પરીક્ષાઓ લેવાઈ હતી. જેના પરિણામોને લઈને શિક્ષણ બોર્ડએ તૈયારી આરંભી દીધી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ જલ્દી જાહેર કરવામાં આવી શકે છે પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ ની તારીખ જાહેર કરવામાં આવી નથી. ધોરણ 10 અને 12 ની પરીક્ષાના પરિણામને લઈને મોટા અપડેટ સામે આવ્યા છે. મળતા સમાચાર મુજબ બોર્ડ દ્વારા ધોરણ 10 ના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

ધોરણ 10-12 નું રિઝલ્ટ એપ્રિલના અંતમાં: ચૂંટણીના કારણે 20 દિવસમાં જ બોર્ડનું પરીક્ષાનું પરિણામ જાહેર થઈ શકે છે. હવે ટૂંક સમયમાં જ ધોરણ 10 ના પરિણામની છેલ્લી ઘડીની તૈયારીઓ ચાલી રહી છે હવે વધારે સમય રાહ જોવી પડશે નહીં. ટૂંક સમયમાં માર્કસની ઓનલાઈન ડેટા એન્ટ્રી ચાલુ થઈ જશે.

ધોરણ 10 પરિણામ 2024: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પહેલા જાહેર થઈ જશે. તે લગભગ એપ્રિલ માસના ત્રીજા સપ્તાહમાં જાહેર થઈ શકે છે તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ એપ્રિલ મહિનાના અંતિમ તબક્કામાં જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે. જ્યારે ધોરણ 10 નું પરિણામ એપ્રિલ માસના છેલ્લા સપ્તાહમાં એટલે કે 25 થી 30 એપ્રિલ વચ્ચે જાહેર થઈ શકે છે. જાહેર થાય તેવી સંભાવના છે.

મળતી માહિતી મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે પેપર ચકાસણની કામગીરી પણ ઝડપથી શરૂ કરવામાં આવી હતી. જે કામગીરી આજે પૂર્ણ થશે. પેપર ચકાસણીને કામગીરી પૂરી થતાં હવે પરિણામ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાશે. એપ્રિલ અંત સુધીમાં તમામ પરિણામ જાહેર કરવામાં આવશે. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીના કારણે પરિણામ સામાન્ય કરતાં એક મહિના જેટલો સમય વહેલા જાહેર કરવામાં આવશે.

ધોરણ 10 ની પરીક્ષા કેટલા વિદ્યાર્થીઓએ આપી?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પરીક્ષામાં ધોરણ 10 માટે 9,17,687 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 11 મી માર્ચથી ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થયો હતો. ધોરણ 10 ની પરીક્ષા 22 માર્ચ સુધી યોજાઇ હતી જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 માર્ચ સુધી તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 22 માર્ચ સુધી યોજાઇ હતી.

માર્કશીટમાં પર્સન્ટાઈલ રેન્ક લખેલ હોય છે.

પર્સન્ટાઇલ રેન્ક એટલે શું ?

પર્સન્ટાઇલ પધ્ધતિનો ફાયદો શું છે ?

પર્સન્ટાઇલ ગણવાની રીત જાણવા માટે




GSEB SSC પરિણામ 2024

Whatsapp Group: Click Here

GSEB Website: Click Here

Home Page: Click Here